નવસારીના જલાલપોર તાલુકામાં પૂર્ણા નદીના કિનારે આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.